ધોળકા માં શિવરાત્રી ના શુભ દિવસે કરાઇ શિવલિંગ ની સ્થાપના - At This Time

ધોળકા માં શિવરાત્રી ના શુભ દિવસે કરાઇ શિવલિંગ ની સ્થાપના


અમદાવાદ (ધોળકા)
આજરોજ શિવરાત્રીના શુભ દિવસે ધોળકામાં કરાઈ સ્ફટિક શિવલિંગની સ્થાપના
બાવળા ધોળકા પ્રજાપતિ સમાજ દ્વારા ધોળકા બલાસ ચોકડીથી અંદર ચિયાડા રોડ ઉપર ફાટકની બાજુમાં આજે સીવ રાત્રી હોવાથી મનસુખ ગીરી બાપુ ના સાનિધ્યમાં બિલેશ્વર મહાદેવ ની સ્થાપના કરવામાં આવી બિલીપત્ર ના ઝાડ ની નીચે ખુલ્લા માં સ્થાપના કરવામાં આવી હતી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં શીવ શીવ ના નારા લગાવ્યા હતા
મહંત શ્રી મનસુખગીરી બાપુ સંજયભાઈ પ્રજાપતિ અલ્પેશભાઈ પ્રજાપતિ વજુભાઈ પ્રજાપતિ પ્રતાપભાઈ પ્રજાપતિ વિનોદભાઈ પ્રજાપતિ મહાવીર ભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image