મહિસાગર જીલ્લા માં 199 દિવસ બાદ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ.

મહિસાગર જીલ્લા માં 199 દિવસ બાદ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ.


મહીસાગર: સાવધાન....

જીલ્લા માં કોરોના ની એન્ટ્રી

જીલ્લા માં 199 દિવસ બાદ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ

લુણાવાડાની 29 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

જીલ્લા પંચાયત માં ફરજ બજાવતી મહિલાનો કોરોના RTPCR રિપોર્ટ આવ્યો પોઝિટિવ

આરોગ્ય વિભાગ દ્વારા મહિલાને હોમ આઇસોલેટ કરવામાં આવી

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ બન્યું સતર્ક


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »