*વિજ્યાદશમી ના પાવન પર્વ નિમિત્તે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ શસ્ત્ર પૂજન કર્યું* - At This Time

*વિજ્યાદશમી ના પાવન પર્વ નિમિત્તે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ શસ્ત્ર પૂજન કર્યું*


*વિજ્યાદશમી ના પાવન પર્વ નિમિત્તે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ શસ્ત્ર પૂજન કર્યું*

*રીપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

આજરોજ દશેરા નું પાવન પર્વ એટલે આસુરી શકિત ઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા નો દિવસ.પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર એ આજરોજ પોતાના મત વિસ્તાર પ્રાંતિજ શહેર ના પ્રાચીન પૌરાણિક મંદિર મહાકાળી મંદિર ખાતે શસ્ત્ર પુજન કરેલ હતું.શસ્ત્ર પુજન વખતે ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર એ જણાવેલ કે આંતરિક શત્રુ ઓ પર વિજય મેળવવા માટે જ્ઞાન રુપી શસ્ત્ર છે.જ્યારે બાહ્ય અને નકારાત્મક આસુરી શકિત ઓ ઉપર વિજય મેળવવા માટે શસ્ત્ર નો મહીમા છે..શસ્ત્ર પુજન નો અવસર વિશ્ર્વ માં માનવ કલ્યાણ ની વિરોધી આસુરી શકિત ઓ પર દૈવી શકિત નો વિજય અવસર બની રહે તેવી માં મહાકાળી સમક્ષ અભ્યર્થના કરેલ હતી પ્રાંતિજ મહાકાળી મંદિર ખાતે યોજાયેલ શસ્ત્ર પુજન કાર્યક્રમ દરમિયાન પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપ સિંહ ધર્મેન્દ્ર સિંહ રાઠોડ..જીલ્લા પંચાયત સદસ્ય એમ.ડી. રાઠોડ... સહિત સ્થાનિક ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image