ઉત્તર ગુજરાત માં ugvcl દ્વારા ન્યુ સોલર કનેક્શનમાં સીમકાર્ડ વાળા મીટર લગાવવામાં આવે છે તેવા મેસેજ વાયરલ - At This Time

ઉત્તર ગુજરાત માં ugvcl દ્વારા ન્યુ સોલર કનેક્શનમાં સીમકાર્ડ વાળા મીટર લગાવવામાં આવે છે તેવા મેસેજ વાયરલ


*ઉત્તર ગુજરાત માં ugvcl દ્વારા ન્યુ સોલર કનેક્શનમાં સીમકાર્ડ વાળા મીટર લગાવવામાં આવે છે તેવા મેસેજ વાયરલ*

સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત ugvcl દ્વારા હાલ અરવલ્લી અને સાબરકાંઠા માં ન્યુ સોલર કનેક્શનમાં સીમકાર્ડ વાળા મીટર લગાવવામાં આવે છે ત્યાર પછી રેસીડેન્ટ વિસ્તાર. કોમર્શિયલ વિસ્તાર. અને એગ્રીકલ્ચર કનેક્શન મા ફીટ કરવામાં આવશે સૌપ્રથમ સીટી વિસ્તારને કવરેજ પૂરો કરવામાં આવશે .
તો કોઈ નાગરિકોએ કે કોઈ સોલર પેનલ લાગેલી હોય તેવા લોકોએ સીમકાર્ડ વાળા મીટર(સ્માર્ટ મીટર) લગાવવા દેવા નહીં અને આનો સખત વિરોધ કરવો
કારણકે આ વિશે ગુજરાત હાઇકોર્ટ મા કેસ ચાલતો હોવાથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા હાલ પૂરતો ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓ કોઈપણ જાતનું સીમકાર્ડ વાળો મીટર લગાવવું નહીં એવું જણાવવામાં આવેલ હતું
તો પણ ugvcl વાળા સોલર પેનલ વાળા ના ત્યાં મીટર લગાવે છે અને લોકોને ખબર પડતી નથી તો લોકોએ જાગૃત થઈ આનો સખત વિરોધ કરવો
આ માહિતી લોક મુખ્ય ચર્ચાના ભાગરૂપે મળેલ છે જેની પુષ્ટિ જેનો એટ ધિસ ન્યૂઝ કરતું નથી
જવાનસિંહ ઠાકોર અરવલ્લી


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image