હળવદ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રાય ખાતે કેશર ફિજીયોથેરાપી ક્લિનિક દ્વારા નિશુલ્ક સારવાર કેમ્પ યોજાશે - At This Time

હળવદ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રાય ખાતે કેશર ફિજીયોથેરાપી ક્લિનિક દ્વારા નિશુલ્ક સારવાર કેમ્પ યોજાશે


મનો દિવ્યાંગ બાળકો માટે ખાસ ફિજીયોથેરાપી કેમ્પ નું આયોજન કરેલ છે જેનો લાભ લેવા સંસ્થા દ્વારા અનુરોધ

આગામી 9 ઓક્ટોમ્બર ના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે મોરબી ના પ્રસિદ્ધ કેશર ફિજીઓથેરાપી ક્લિનિક ના ડૉ મિત્તલબેન રૈયાણી ના સહયોગ થી નિઃશુલ્ક ફિજીઓથેરપી સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ માં મનો દિવ્યાંગ બાળકો માટે ખાસ પ્રકાર ની કસરત થકી તેઓ સ્વસ્થ બને તે પ્રકાર ની સારવાર આપવામાં આવશે તો આ કેમ્પ નો લાભ લેવા હળવદ તથા આસપાસ ના વિસ્તાર ના લોકો ને શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા અનુરોધ કરવામાં આવે છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image