સામતપર પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર ધુળેટી નો તહેવાર ઉજવાયો. - At This Time

સામતપર પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર ધુળેટી નો તહેવાર ઉજવાયો.


સાયલા તાલુકાના શ્રી સામતપર પ્રાથમિક શાળામાં વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવે છે. જ્યારે આજે ધુળેટી નો ઉત્સવ શિક્ષકો એ બાળકો સાથે ખૂબ લાગણી અને આનંદથી ઉજવ્યો. આજ રોજ સામતપર પ્રાથમિક શાળામાં આચાર્ય રામભાઈ ઠાકર, જીવણભાઈ, સાગઠીયા સાહેબ, તેમજ શિક્ષિકાઓ એ બાળકોને આનંદ ભેર રંગોથી રમાડવામાં આવ્યા જેમાં ખાસ કરીને પાણીનો બગાડ ન થાય તેમજ શરીરને હાની ના પહોંચે તેવી રીતે પરંપરાગત રીતે ધુળેટી નો પર્વ ઉજવવામાં આવ્યો હતો.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા

બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon