રાજકોટમાં દંપતીનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો - At This Time

રાજકોટમાં દંપતીનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો


રાજકોટ નાં મોરબી રોડ પરની જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા બાબુભાઈ સોલંકી અને તેમના પત્ની મમતાબેને વહેલી સવારે આત્મહત્યા કરી

લગ્ન ને હજુ પાઁચ મહિના થયા ને મહેંદી પણ હાથ થી સુકાય નથી ને એવી તૉ શુ નોબત આવી આત્મ હત્યાં કરવા શુધી પહોંચવું પડ્યું

ક્યા કારણો સર આત્મા હત્યાં કરી એ પોલીસ તપાસ મા બહાર આવશે
બી. ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઈ
ગૃહ કંકાસ કારણભૂત હોવાની શંકા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image