સન્ત ગૌતમદાસ સાહેબ ની પુણ્ય તિથિ ની ઉજવણી કરવામાં આવી
સન્ત ગૌતમદાસ સાહેબ ની પુણ્ય તિથિ નિમીતે ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજ હાજરી આપેલ જેમાં ૧૦૦૮ શ્રી શ્રી શ્રી મહેન્દ્રગિરી બાપુ તેમજ લોક લાડીલા ગુજરાત બ્રહ્મસમાજ ના આગેવાન અને અનુસૂચિત જાતિ મોરચા ના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડીયા તથા ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ શ્રી જે. વી શ્રીમાળી.. મહા મઁત્રી શ્રી સી એન જોશી સાહેબ શ્રી.. અમદાવાદ જિલ્લા ઘટક ના પ્રમુખ શ્રી મહેન્દ્ર ભાઈ શ્રીમાળી.. તુલસીભાઇ શ્રીમાળી ખોરજ.. એને નિલેશભાઈ શ્રીમાળી વિરમગામ. કૌશિકભાઈ શ્રીમાળી વિરમગામ એને વિરમગામ તાલુકા ઉપ પ્રમુખ મહેશભાઈ શ્રીમાળી ગામ ઘોડા જેઓ એ આમન્ત્રણ ને માન આપી હાજરી આપેલ એને સમાજ નો અંતઃકરણ થી આભાર માનેલ.. એને આગામી સમય માં સમાજ માટે ખડેપગે રહી સમાજ નું કામ કરવા ત્ત્પર છીએ આવી બાંહેધરી આપેલ એને સ્વરૂચી ભોજન લઇ છુટા પડેલ...
રિપોર્ટર:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
