તારીખ ૩, ૪, ૧૦ અને ૧૧ ડિસેમ્બરના રોડ પાલનપુર ભુજ પાલનપુર એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે. - At This Time

તારીખ ૩, ૪, ૧૦ અને ૧૧ ડિસેમ્બરના રોડ પાલનપુર ભુજ પાલનપુર એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.


પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર પાલનપુર - સામખ્યાળી સેક્શનના આડેસર - છાણસરા સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેક કામ અને લખપત - વરાહી સ્ટેશનો વચ્ચે ઈલેક્ટ્રિફિકેશન કામને લીધે પાલનપુર - ભુજ - પાલનપુર એક્સપ્રેસ ટ્રેન ૩ થી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૨ પ્રત્યેક શનિવાર અને રવિવારે રદ્દ રહેશે જેની વિગતો આ પ્રમાણે છે.

તારીખ ૩, ૪, ૧૦ અને ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ ટ્રેન નંબર ૨૦૯૨૭/૨૦૯૨૮ પાલનપુર - ભુજ - પાલનપુર એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon