જાણો આજે કયા કયા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે - At This Time

જાણો આજે કયા કયા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે


આજે એટલે કે તારીખ 11/01/2025 ને શનિવારના રોજ 11 kv ભારત અર્બન ફીડરમાં સવારે 8:30 થી 1:30 સુધી પાવર સપ્લાય બંધ રહેશે જી. આઈ. ડી. સી એરિયા, આટકોટ રોડ, ગંગા ભુવન, વડલા વાડી, ન્યુ બસ સ્ટેશન, જલારામ સોસાયટી, મંત્રી સોસાયટી, કૈલાશ નગર, ડોક્ટર હાઉસ અને 11 kv ફીડરમાં પણ સવારે 8:00 થી બપોરના 1:00 વાગ્યાં સુધી પાવર સપ્લાય બંધ રહી છે 11 kv મારુતિ અર્બન ફીડરની સાથે સહિયર સિટીમાં પાવર સપ્લાય બંધ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image