તા.૬-૩-૨૦૨૩ હોળી-ધૂળેટી પર્વની ઉજવણી ઉત્સાહભેર મનોદિવ્યાંગ - At This Time

તા.૬-૩-૨૦૨૩ હોળી-ધૂળેટી પર્વની ઉજવણી ઉત્સાહભેર મનોદિવ્યાંગ


તા.૬-૩-૨૦૨૩ હોળી-ધૂળેટી પર્વની ઉજવણી ઉત્સાહભેર મનોદિવ્યાંગ બાળકો સાથે તિલક દ્વારા અને ભાવતું ભોજન જમાડીને તેમજ દરેક મનોદિવ્યાંગ બાળકોને ખજૂર,સીંગચણા,ધાણીમમરાફેણી મીઠાઈની મજાની સ્વાદિષ્ટ કીટ આપીને ઉજવવામાં આવી હતી જેનું આયોજન નવા વાડજ વિસ્તારમાં અખબાર નગર સર્કલ પાસે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ખાતે યુ.એસ.એ.થી આવેલા અરવિંદભાઈ પટેલ, ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ, શિવભક્ત પુષ્પાબેન વિગેરેના સહયોગથી કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon