કચ્છ જિલ્લા માં કાર્યરત મજદૂર અધિકાર મંચ સંગઠન દ્વારા ભચાઉ મધ્યે મહારાણા પ્રતાપ જી ની પ્રતિમા ને ફૂલહાર દ્વારા શ્રધ્ધાસુમન પાઠવી ને જન વર્ગ ને સંદેશ આપ્યો હતો - At This Time

કચ્છ જિલ્લા માં કાર્યરત મજદૂર અધિકાર મંચ સંગઠન દ્વારા ભચાઉ મધ્યે મહારાણા પ્રતાપ જી ની પ્રતિમા ને ફૂલહાર દ્વારા શ્રધ્ધાસુમન પાઠવી ને જન વર્ગ ને સંદેશ આપ્યો હતો


મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ નિમતે કચ્છ જિલ્લા માં કાર્યરત મજદૂર અધિકાર મંચ સંગઠન દ્વારા ભચાઉ મધ્યે મહારાણા પ્રતાપ પ્રતિમા ફૂલહાર દ્વારા શ્રધ્ધાસુમન પાઠવી સમસ્ત કચ્છ ની જન વર્ગ ને આત્મ સન્માન ના સંઘર્ષ ના પ્રતીક મહારાણા પ્રતાપ જી હમેશા પ્રેરણા સ્ત્રોત રહ્યા છે.

મહારાણા પ્રતાપ જી ની પુણ્ય તિથિ નિમિતે ભચાઉ મધ્યે મહારાણા પ્રતાપ જી ની પ્રતિમા ફૂલહાર દ્વારા શ્રધ્ધાસુમન પાઠવી ને જન વર્ગ ને સંદેશ આપ્યો હતો કે આત્મ સન્માન ની લડાઈ મહારાણા પ્રતાપ આખરી શ્વાસ સુધી લડી ને ભારત વર્ષ ઇતિહાસિક મહાપુરુષ ની યાદી માં આવે છે જેઓ જીવન ભર સંઘર્ષ કરી ને માતૃભૂમિ માટે પ્રાણ નિસાવર કરી ને સમસ્ત દેશ વાસીએ દેશ રાષ્ટ્ર પ્રતેય ની ફરજ નું હમેશા એહસાસ ભાન કરાવવતા રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા માં મજદૂર અધિકાર મંચ જે અસંગઠિત કડિયા, મિલ કામદાર ભાગીયા ખેત મજદૂર,રોજિંદા મજદૂર વર્ગ,કંપની કામદારો તમામ મજદૂર વર્ગ ની આત્મ સન્માન ની ન્યાયિક લડત તેમજ મજદૂર ના હક અધિકાર મળી રહે મજદૂર વર્ગ ના બાળકો શિક્ષણ મેળવી શકે સરકારી યોજનાઓ તેમજ આરોગ્ય તમામ મુદે કાર્યરત સે જે સમાજ ની વચ્ચે એકતા ભાઈચારો અને મહાનપુરૂષો ની પ્રેરણા ના વિચારો જન વર્ગ સુધી પોહચાડતો એક દેશ રાષ્ટ્ર માટે કાર્ય કરી રહ્યું છે જેમાં આજે મહાન પુરુષ મહારાણા પ્રતાપ જી ની પૂણ્ય તિથિ નિમિતે શ્રધ્ધા સુમન પાઠવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી જેમાં સુનિલ રાઠોડ,પૂનમ,ડુંગરીયાં, દિનેશભાઈ ચરપોટ રાજુ ભાઈ હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon