ધોળી ગામની ગટરલાઈનની ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા કામગીરી હાથ ધરાઈ. - At This Time

ધોળી ગામની ગટરલાઈનની ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા કામગીરી હાથ ધરાઈ.


ધોળી ગામની ગટરલાઈનની ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા કામગીરી હાથ ધરાઈ.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ધોળી ગામે પાણીની ગટરલાઈન છેલ્લા દોઢેક વર્ષથી સમસ્યાથી ગંદકી ફેલાતી હતીને પાણી લોકોના ફળીયા સુધી પહોંચી જતું હતું જેથી લેખિત તેમજ મૌખિક રજુઆત આશાવર્કર બહેન ગીતાબેન પરમાર દ્વારા સરપંચ, તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાંઓ લેવામાં આવ્યા ન હતા. જેથી સામાજિક કાર્યકર્તા શ્રી જયેશકુમાર રાશમિયાં દ્વારા આ મુદે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા હાલ નવી ગટરની મંજૂરી મળી હતી ને કામગીરી ચાલુ કરવામાં આવી છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.