ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે દામનગર પોસ્ટ ઓફિસ દ્વારા હર ઘર ત્રિરંગા વેચાણ સ્ટોલ નો પ્રારંભ - At This Time

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે દામનગર પોસ્ટ ઓફિસ દ્વારા હર ઘર ત્રિરંગા વેચાણ સ્ટોલ નો પ્રારંભ


ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે દામનગર પોસ્ટ ઓફિસ દ્વારા હર ઘર ત્રિરંગા વેચાણ સ્ટોલ નો પ્રારંભ
દામનગર સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે દામનગર પોસ્ટ ઓફિસ સ્ટાફ દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન ને પહોચાડવા પ્રતિબદ્ધ
પવિત્ર યાત્રાધામ સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ત્રિરંગા વેચાણ સ્ટોલ નો મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી ના વરદ હસ્તે પ્રારંભ કરાયો
દામનગર શહેર ની પોસ્ટ ઓફિસ સ્ટાફ દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન ને ઘેર ઘેર રાષ્ટ્ર મંદિર બનાવવા પુરા અદબ સાથે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે થી આજે વેચાણ સ્ટોલ નો પ્રારંભ કરાયો હતો
શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શનાર્થીઓ ભાવિકો હોંશે હોંશે ત્રિરંગા ની ખરીદી કરી પુરા અદબ થી ગૌરવ સાથે ત્રિરંગો ખરીદી દાદા ના સાનિધ્ય માં લહેરાવતા જોવા મળી રહ્યા હતા હર ઘર ત્રિરંગા અભિયાન દ્વારા દરેક ઘર ને રાષ્ટ્ર મંદિર બનાવીશું ના સંકલ્પ સાથે શ્રધ્ધાળુ ભાવિકો અને પ્રવાસે પધારેલ શાળા બાળકો શિક્ષકો દ્વારા મોટા પ્રમાણ માં ત્રિરંગો ખરીદી કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon