આજ રોજ લુણાવાડા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/h3didaiilisarkrz/" left="-10"]

આજ રોજ લુણાવાડા


મહીસાગર

મહીસાગર જિલ્લામાં મેડિકલ કોલેજની ફાળવણીની જાહેરાત ને લઈ લુણાવાડા ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.

શહેરમાં ચાર રસ્તા ભારતીય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.

ચાર રસ્તા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સૂત્રોચાર કરી સરકારને અભિનંદન પાઠવ્યા સરકારનો આભાર માન્યો.

બજેટમાં મહીસાગર જિલ્લામાં મેડિકલ કોલેજ અગે કરવામાં આવી છે જાહેરાત
ભૌમિક પટેલ લુણાવાડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]