વંથલી જૂનાગઢ હાઇવે પર ગમખ્વાર અકસ્માત.... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/h2uocnd3zx1dozo2/" left="-10"]

વંથલી જૂનાગઢ હાઇવે પર ગમખ્વાર અકસ્માત….


જૂનાગઢ વંથલી હાઈવે પર ખેગારવા ના પાટિયા પાસે નજીક ગમખ્વાર અકસ્માત

ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત, બે ઈજાગ્રસ્ત

અમદાવાદ થી સોમનાથ જતાં જૂનાગઢ વંથલી હાઈવે પર શાપુર નજીક સર્જાયો અકસ્માત

ઈજાગ્રસ્તને ૧૦૮ દ્વારા સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા

અમદાવાદના નરેન્દ્ર પરમાર અને પાર્થ ચૌહાણ સારવાર હેઠળ

જ્યારે હર્ષ પટેલ અને નગીનભાઈ વેગડા નું મોત

રિપોર્ટર...
મોઈન નાગોરી
વંથલી....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]