હસન શહીદ દરગાહ માં ફાતેમા હોસ્પિટલ દ્વારા ફ્રી બીપી કેમ્પ યોજાયો હતો - At This Time

હસન શહીદ દરગાહ માં ફાતેમા હોસ્પિટલ દ્વારા ફ્રી બીપી કેમ્પ યોજાયો હતો


સાબકાંઠામાં હસન શહીદ દરગાહ માં આજે ઉર્સ હતું તો લોકોમાં બહું આનદ નો માહોલ હતો અને જાત જાત ની વસ્તુ ઓનો બજાર લાગ્યું હતું અને લોકો આનદ માંડી રહ્યા હતા અને ફાતેમા હોસ્પિટલ દ્વારા ત્યાં બીપી તપાસ માટે ફ્રી કેમ્પ રાખ્યો હતો
સાબરકાંઠા રિપોર્ટર નવાઝ ખાન આર પઠાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon