ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શાંતિનગરમાં યોગ શિબિર યોજાઈ……….
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શાંતિનગરમાં યોગ શિબિર યોજાઈ..........
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ અંતર્ગત ધ્યાન અને યોગ શિબિર નું આયોજન હિંમતનગરની શાંતિનગર સોસાયટીમાં આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય બોર્ડના ચેરમેનશ્રી યોગ સેવક શિશપાલ સર અને ખાસ ફરજ પરના અધિકારીશ્રી વેદી સાહેબના માર્ગદર્શન હેઠળ આ ધ્યાન યોગ શિબિર નું આયોજન કરાયું.સોસાયટીના દરેક બહેનોએ ખૂબ જ સરસ રીતે ધ્યાન અને યોગ શિબિરમાં ભાગ લીધો અને ઉત્સાહથી આ શિબિરમાં જોડાયા તેમજ આભાર માન્યો. કેટલીક બહેનોએ ટ્રેનર બનવા માટે ઈચ્છા ધરાવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.