ડેભારી ગામે શિવજીની શોભાયાત્રા યોજાઈ….
વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તાલુકાના ડેભારી ગામે શિવભક્તો દ્વારા શિવજીની શોભાયાત્રા પ્રેમનાથ મહાદેવના મંદિરેથી ગામના વિવિધ માર્ગો ઉપર ડિજેના તાલે વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. ત્યારે આખું ગામ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું આ શોભાયાત્રામાં ગામના શિવ ભક્તો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ શોભાયાત્રા મુખ્ય માર્ગ ઉપર પસાર થઈ હતી તે સમયે ગ્રામજનોએ શોભાયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
