ચોરવાડના પત્રકાર પુત્ર હિમાંશુ વાજા બીએસી હોર્ટીકલ્ચરમાં ડિગ્રી મેળવી
ચોરવાડના પત્રકાર પુત્ર એ બીએસી હોર્ટીકલ્ચરમાં ડિગ્રી મેળવી.
ચોરવાડના પત્રકાર શ્રી વી.એમ.વાજા ના પુત્ર હિમાંશુ વાજા એ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં બેચરલ ઓફ સાયન્સમા હોર્ટીકલ્ચરમાં ફર્સ્ટ ક્લાસમાં ડિગ્રી પ્રાપ્ત કરેલ છે હિમાંશુ એ વિદેશી ફળ વેરાઈટીઓ ઉપર રિસર્ચ કરેલ છે જેમાં આંબાની (મેંગોની) એવાકાડોની સફરજન ની નાળિયેર દવાના છોડ કાળા મરી મસાલા ના પાકો પર અભ્યાસ કરેલ છે
હિમાંશુ ચોરવાડના પત્રકાર વજુભાઈ વાજા જે કોળી સમાજના અગ્રણી છે તેમના પુત્ર છે તેમજ તેમના મોટા પુત્ર કેયુર વાજા આફ્રિકામાં ખેતી કરે છે. નવસારી (વીસી.) ઝીણાભાઈ પટેલ તેમજ કોળી સમાજના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી છે
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.