154-અંકલેશ્વર વિધાનસભા મતદાર વિભાગ ના મતદાન મથક ન.144 to 147,69,70,74,75,ની મુલાકાત માનનીય.શ્રી નીતિન આચાર્ય, સાહેબ, CEO - At This Time

154-અંકલેશ્વર વિધાનસભા મતદાર વિભાગ ના મતદાન મથક ન.144 to 147,69,70,74,75,ની મુલાકાત માનનીય.શ્રી નીતિન આચાર્ય, સાહેબ, CEO


154-અંકલેશ્વર વિધાનસભા મતદાર વિભાગ ના મતદાન મથક ન.144 to 147,69,70,74,75,ની મુલાકાત માનનીય.શ્રી નીતિન આચાર્ય, સાહેબ, CEO office ગાંધીનગર દ્વારા મુલાકાતકરી જરૂરી સૂચના આપી.આ મુલાકાત માં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ભરૂચ, પ્રાંતધિકારીશ્રી અંકલેશ્વર, મામલતદાર ચૂંટણી, કલેક્ટર કચરી, મામલતદાર અંકલેશ્વર,, ચીફ ઓફિસર નગરપાલિકા અંકલેશ્વર, મદદનીસ તાલુકા વિકાસ અધિકારી શ્રી અંકલેશ્વર હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon