સાણંદ તાલુકાના મોરૈયા ગામે એલોપેથિક પ્રેક્ટિસ કરતા BHMS ડોક્ટરની હોસ્પિટલ સીલ કરવામાં આવી
અમદાવાદ :સાણંદ તાલુકા નાં મોરૈયા ગામે ઓલોપેથીક પ્રેક્ટિસ કરતાં BHMS ડોકટર નું હોસ્પિટલ કરવામાં આવ્યુ સિલ
CDHO શૈલેષ પરમાર દ્વારા સાણંદ તાલુકાના મોરૈયા ગામે ઓલોપેથિક ની પ્રેક્ટિસ કરતાં ચિરાગ અગ્રવાલ નામના ડોકટર ની હોસ્પિટલ કરવામાં આવી સીલ
BHMS ડિગ્રી ધરાવનાર ડોક્ટર ચિરાગ અગ્રવાલ દ્વારા દર્દીઓ ને બોટલો ઇન્જેક્શન અને ઓલોપેથીક દવા આપવામા આવતી હતી
CDHO ડોકટર શૈલેષ પરમાર ને આની જાણકારી મળતાં મોરૈયા ફાટક પાસેથી ચીરાગ અગ્રવાલ નામના હોસ્પિટલ ને સીલ કરવામાં આવી છે
સાથે ચાંગોદર પોલીસ ને પણ આની જાણકારી CDHO દ્વારા કરવામાં આવી છે
CDHO દ્વારા હોસ્પીટલ સિલ કરિને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.