હિમતનગર ૧ લી ડિસેમ્બરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાશે... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gwlvbaoop13dcz4c/" left="-10"]

હિમતનગર ૧ લી ડિસેમ્બરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાશે…


સાબરકાંઠા બ્રેકિંગ...

હિમતનગર ૧ લી ડિસેમ્બરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાશે...

ખેડ તસીયા રોડ પર વૈશાલી ગ્રાઉન્ડ પર યોજાશે નરેન્દ્ર મોદીની સભા...

વૈશાલી ગ્રાઉન્ડ પરની સભા સ્થળે તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે...

ખેડ તસીયા રોડ પર કલરકામ અને સફાઈ કામ હાથ ધરાયું...
સાબરકાંઠા
અશોક નાયી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]