સંતરામપુર માં યોજાયેલ લોક અદાલત માં ૬૨૩ કેસોનો નિકાલ કરાયો….
રાષટીય કાનુની સેવા સત્તા મંડળ નાલસા ન્યુ દિલ્હી ના આદેશ અનુસાર ને ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ ના માગઁદશઁન હેઠળ મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દવારા મહીસાગર જીલ્લા મથક ની અદાલતો ની સાથે સાથે વીરપુર. બાલાસિનોર. બાકોર. સંતરામપુર ને લુણાવાડા ને કડાણા તાલુકા મથકોની કોટોઁ માં અદયક્ષ .જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ને પ્રિન્સિપાલ ડીસટીક એન્ડ સેસન્સ જજ એચ.એ.દવે ના માગઁદશઁન હેઠળ વષઁ 2023 ની પ્રથમ નેશનલ લોક અદાલત યોજાયેલ હતી.
મહીસાગર જીલ્લા ની સંતરામપુર કોટઁ ખાતે સંતરામપુર ના એડી. પ્રિન્સીપાલ સિનીયર સીવીલ જજ શ્રી ઓ ના અદયક્ષપદે નેશનલ લોક અદાલત નું સુંદર આયોજન કરાયેલ હતું. આ લોક અદાલત માં પ્રોહીબીશન. એન.સી.બી.પી.એકટ.આઈ.પી.સી.જુગાર ધારાસભ્ય.નેગોશિયેબલ ઈન્સ્ટુમેંટ એકટ. એચ.એમ.પી. દરખાસ્ત વિગેરે જેવા કેસો મળીને કુલ 623 કેસોનો નિકાલ કરાયેલ હતો.
આ લોક અદાલત ને સફળ બનાવવામાં કોટઁ સ્ટાફ.કોટઁ રજીસ્ટાર. સંતરામપુર વકીલ મંડળ ના સૌ વકીલ મિત્રો ને પક્ષકારો નો સહકાર રહેલ હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.