ભાભરમાં જિલ્લા વિભાજનને લઈ રેલી યોજી આવેદનપત્ર અપાયું.
ભાભર ખાતે આજ રોજ જિલ્લા વિભાજન ના વિરોધમાં મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જોકે સરકારે વાવ-થરાદ જિલ્લો જાહેર કરતાં છેલ્લા એક મહિનાથી ઠેરઠેર વિરોધ થઈ રહ્યા છે જેને લઈ ભાભર તાલુકામાં પણ વિરોધ નો સુર ઉઠ્યો હતો, વાવ-થરાદ જિલ્લામાં ના જવા વિરોધ કરી મહારેલી યોજી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આજે 30 જાન્યુઆરી 2025ના રોજનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે આજે રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ રેલીમાં પાંખી હાજરી જોવા મળી હતી.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
