સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 8 કૌભાંડમાં કુલપતિએ કોઈ પગલાં ન લેતા હવે સરકારે આપ્યાં તપાસના આદેશ - At This Time

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 8 કૌભાંડમાં કુલપતિએ કોઈ પગલાં ન લેતા હવે સરકારે આપ્યાં તપાસના આદેશ


ઉચ્ચ શિક્ષણ વિભાગે નિયુક્ત કરેલા બે ક્લાસ-1 અધિકારી યુનિવર્સિટીમાં થયેલા કૌભાંડોની તપાસ કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કૌભાંડોની યુનિવર્સિટી બની ગઈ હોય એમ છેલ્લા એક વર્ષમાં ઢગલાબંધ કૌભાંડો અને ગેરરીતિઓ બહાર આવી છે. અત્યાર સુધી પૂર્વ કે વર્તમાન કુલપતિએ આ અંગે કોઈપણ પ્રકારના પગલાં કે તપાસ નહીં કરતા હવે આખરે સરકારે જુદા જુદા કૌભાંડો અને ગેરરીતિઓની તપાસના આદેશ આપ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.