” ડભોઇ સરદાર બાગ પાસે એક વૃક્ષ ધરાશયી -સદનશીબે જાનહાની ટળી” - At This Time

” ડભોઇ સરદાર બાગ પાસે એક વૃક્ષ ધરાશયી -સદનશીબે જાનહાની ટળી”


બ્રેકિંગ ન્યુઝ

રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ
મુશળધાર વરસાદના કારણે ડભોઇ જે.જે. પેટ્રોલ પંપ પાસે એક વૃક્ષ ધરાશયી થયું હતું. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ એક રીક્ષા પણ દબાઇ ગઈ છે. અને ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. સોસાયટી વિસ્તારોમાં પાણી - પાણી પાલીકાની પ્રીમોનસુમ કામગીરી ઉપર સવાલો ઉઠ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon