સુરેન્દ્રનગરના થાનગઢમાં ઐતિહાસિક પરંપરા “ધારાવાડી” હજુ જીવંત છે: ગ્રામ્ય દેવી દેવતાઓને નિવૈધ કરી ગામ ફરતે જળધારા સાથે સુતરની આંટીની પરંપરા દ્વારા રક્ષણ કવચ મેળવ્યું*
થાનગઢ: ધારાવાડી શબ્દ નવી પેઢીના યુવાનો માટે અજુકતો સમજણ બહાર છે ત્યારે એ ખેડૂતો માટે નવા વર્ષની સાથે વરૂણદેવને