સુરેન્દ્રનગર – થાનગઢ ના શ્રી દુઃખ ભંજણી મેલડી માતાજી ગ્રુપ તથા સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ ગ્રુપ તથા સેવાકીય સંસ્થાઓ, સેવાકીય મિત્રો, અને ધર્મપ્રેમી લોકોના સહિયારા પ્રયાસથી કીડીને કણ તથા હાથીને મણ અંતર્ગત દર મહિનાની અગિયારસે કીડીઓ માટે કીડીયારૂ પૂર્વા માં આવે છે આ મહીને (૧૧૩૫ ) નાળિયેરમાં કીડીયારુ પુરવાનો સંકલ્પ
* ◼️ સુરેન્દ્રનગર – થાનગઢ: (શ્રી જયેશભાઈ મોરી દ્વારા): અત્રેના પ્રત્યેક સેવાકીય ગ્રુપો, સેવાકીય મિત્રો, અને ધર્મપ્રેમી લોકોના સંયુક્ત પ્રયાસથી
Read more