સાયલા ની નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર સ્કૂલ નંબર-૩ માં શિક્ષણની સમજ,સંગીત અને રમજાન મહિનાની સમજ સાથે બાળકોમાં વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિથી માહિતગાર કરવામાં આવ્યા.
શ્રી નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર સ્કૂલ નંબર-૩ સાયલામાં પ્રાર્થના કાર્યક્રમમાં શિક્ષણની સમજ,સંગીત અને રમજાન મહિનાની સમજ સાથે બાળકોમાં વિવિધ સહઅભ્યાસિક
Read more