*રૂ.૪૫,૦૦૦/-ના ચાંદીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ઉમરાળા, સમઢીયાળા ગામે ગંગાસતી પાનબાઇના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે* ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.
Read more