*સને-૨૦૦૫ ની સાલમાં અમદાવાદ શહેરના ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખુનના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ અને ફલો રજા ઉપરથી છુટી-છેલ્લ ઓગણીસ વર્ષથી પેરોલ જમ્પ કરાર કેદીને ઝડપી પકડી પાડતી ઇડર પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક સા શ્રી સાબરકાંઠા- હિંમતનગરનાઓએ સાબરકાંઠા
Read more