Visavadar Archives - At This Time

વિસાવદરનગરપાલિકા ના ચીફઓફિસર, વહીવટદાર અને ખોટાબીલ વાઉચર બનાવનાર સામે પોલીસ ફરિયાદ કરવા મંજૂરી મંગાઇ

વિસાવદરનગરપાલિકા ના ચીફઓફિસર, વહીવટદાર અને ખોટાબીલ વાઉચર બનાવનાર સામે પોલીસ ફરિયાદ કરવા મંજૂરી મંગાઇવિસાવદર ના જાગૃત નાગરિક મુકેશભાઈ રિબડીયા દ્વારા

Read more

મહાકુંભ મેળામા ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી બનારસ સુધી દોડશે “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન

ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી બનારસ સુધી દોડશે “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનમુસાફરોની સુવિધા માટે અને મહા કુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની વધારે ભીડ

Read more

વિસાવદર કોર્ટે પી. જી.વી.સી.એલ.ની લેણી રકમની દરખાસ્તમાં મિલકત જપ્તી કરવા કલેકટરને આદેશ

વિસાવદર કોર્ટે પી. જી.વી.સી.એલ.ની લેણી રકમની દરખાસ્તમાં મિલકત જપ્તી કરવા કલેકટરને આદેશ વિસાવદર સિવિલ કોર્ટમાં ચાલતી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની

Read more

વિસાવદર નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ભાજપને સતાથી દૂર કરી શકશેસતાના નશામાં ચકચૂર બનેલા અને માતેલા સાંઢ ની જેમ ફરતા પૂર્વે નગરસેવકોને ઓળખી લેજો

વિસાવદર નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ભાજપને સતાથી દૂર કરી શકશેસતાના નશામાં ચકચૂર બનેલા અને માતેલા સાંઢનીજેમફરતાપૂર્વેનગરસેવકોનેઓળખીલેજોવિસાવદરતા.વિસાવદર નગરપાલિકા ભ્રષ્ટાચાર નો અડ્ડો બની ગયેલ

Read more

વિસાવદરના માંડાવડ ગામે નવી કલેકટર કચેરી પાસે નવી કોર્ટ પાસે જજીસ કવાર્ટર બનાવવા જગ્યા ફાળવવા ટિમ ગબ્બર ની રજુવાત

વિસાવદરના માંડાવડ ગામે નવી કલેકટર કચેરી પાસે નવી કોર્ટ પાસે જજીસ કવાર્ટર બનાવવા જગ્યા ફાળવવા બાબતવિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીને સ્થાનિક

Read more

વિસાવદર નગરપાલિકાના કૌભાંડોમાં સંડોવાયેલા લોકોના ધમપછાડા

વિસાવદર નગરપાલિકાના કૌભાંડોમાં સંડોવાયેલા લોકોના ધમપછાડાભ્રષ્ટાચારની વિગતો બહાર ના આવે એટલે અનેક રાજકીય દબાણો આવી રહ્યા છે.જીલ્લા લેવલ સુધી ફેલાયેલી

Read more

વિસાવદર કોર્ટ માં યોજાયેલ નેશનલ લોક અદાલત માં 234કેસોનો ન્યાયિક નિકાલ

વિસાવદર કોર્ટમાં યોજાઈ નેશનલ લોક અદાલત: એકજ દિવસમાં કરાયો એક કરોડ અડસઠ લાખ ચાલીશ હજાર તેતાંલીશ રૂપિયા અને સાઈઠ પૈસાના

Read more

વિસાવદર કોર્ટમાં ૧૪મી ડિસેમ્બરે યોજાશે ભવ્ય લોક અદાલત:તડામાર તૈયારીઓ

વિસાવદર કોર્ટમાં ૧૪મી ડિસેમ્બરે યોજાશે ભવ્ય લોક અદાલત:તડામાર તૈયારીઓરાષ્ટ્રીય કાનૂની સેવા સમિતિની માર્ગદર્શિકા મુજબ વિસાવદરની ત્રણેય કોર્ટ સહિત સમગ્ર ગુજરાત

Read more

વિસાવદર ના વાડી વિસ્તાર માં અવર નવાર અજગર ધૂસીજતા ખેડૂતો તેમજ મજુર વર્ગ માં ભયનો માહોલ ઉભો થયો

માજી ધારાસભ્ય હર્ષદ રીબડીયા ની વાડીમાં બે દિવસ પહેલા અજગર નીકળ્યો તો ત્યારે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને અજગર ને

Read more

હીરા ઉદ્યોગને બચાવવા માટે આપ નેતા હિતેશ વઘાસિયા અને ડાયમંડ એસોશિએશન ભેસાણ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપ્યું

હીરા ઉદ્યોગને બચાવવા માટે આપ નેતા હિતેશ વઘાસિયા અને ડાયમંડ એસોશિએશન ભેસાણ દ્વારા મામલતદારને આવેદન દેશની જીડીપીમાં 7% નું યોગનારા

Read more

વિસાવદર નગર પાલિકા દ્વારા ભૂગૅભ ગટર યોજનાના મેઈટેન્સનો કોન્ટ્રાક્ટમા ભારે ગોલમાલ

ભૂગૅભ ગટર યોજનાના મેઈટેન્સનો કોન્ટ્રાક્ટમા ભારે ગોલમાલઆર.ટી.આઇ. એકટીવીસ્ટ મૌલિક રીબડીયા કે જે ઘણા સમયથી નગરપાલિકાના વિવિધ કાર્યોમાં થતી ગોલમાલ અંગે

Read more

વિસાવદર તાલુકાનાં લોકોને ઇન્ચાર્જ ઓફીસરો જ ડિસ્ચાજૅ કરે છે

વિસાવદર તાલુકાનાં લોકોને ઇન્ચાર્જ ઓફીસરો જ ડિસ્ચાજૅ કરે છેજ્યાંથી ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ચૂંટાઈને વતૅમાન સરકારની અવિરત યાત્રા શરૂ થયેલ

Read more

ભાવનગર રેલવે ડિવિઝનના ટિકિટ ચેકિંગ સ્ટાફે પ્રમાણિકતા દાખવી મુસાફરને રૂ.1 લાખની કિંમતનું હીરાનું લોકેટ પરત કર્યું

ભાવનગર રેલવે ડિવિઝનના ટિકિટ ચેકિંગ સ્ટાફે પ્રમાણિકતા દાખવી મુસાફરને રૂ.1 લાખની કિંમતનું હીરાનું લોકેટ પરત કર્યું વેસ્ટર્ન રેલવેનું ભાવનગર ડિવિઝન

Read more

વિસાવદર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ નયનભાઈ જોશીના પિતાશ્રીનુ અવસાન : શનિવારે બેસણુ

વિસાવદર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ નયનભાઈ જોશીના પિતાશ્રીનુ અવસાન : શનિવારે બેસણુ ખંભાળીયાના ડિસ્ટ્રિક્ટ જજ સમીરકુમાર વ્યાસના સસરા તથા અમદાવાદના

Read more

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો સમૃદ્ધ ભારત-૨૦૪૭ની સંભાવના માટે એક શક્તિશાળી સાધન

Read more

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ ચાર જિલ્લાનાં ૨૩ પરિક્ષાકેન્દ્રો પર હાથ ધરાઇ

Read more

આપ” નેતા રાજુભાઈ કરપડા દ્વારા મૂળીમાં સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

“આપ” નેતા રાજુભાઈ કરપડા દ્વારા મૂળીમાં સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુંમોટી સંખ્યા માં કાર્યકર્તા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા

Read more

જૂનાગઢમાં ગુજરાત શૈક્ષણીક-સાંસ્કૃતિક મંચ દ્વારા સંગોષ્ઠી કાર્યશાળા યોજાઇ

જૂનાગઢમાં ગુજરાત શૈક્ષણીક-સાંસ્કૃતિક મંચ દ્વારા સંગોષ્ઠી કાર્યશાળા યોજાઇ શિક્ષણ એટલે પરિપકવ બનાવવું, પ્રગતિ કરવી, પથદર્શિત કરવું, દોરવણી આપવી, ઘડતર કરવું,

Read more

જૂનાગઢ ના બીલખા હાઈવે પર ભયજનક રીતે બાઈક સ્ટંટ કરતાં શખ્સને ઝડપ્યો.

બીલખા હાઈવે પર ભયજનક રીતે બાઈક સ્ટંટ કરતાં શખ્સને ઝડપ્યો. બીલખા હાઇવે પર ભય જનક રીતે બાઈક પર સ્ટંટ કરતો

Read more

જૂનાગઢની કુ. રાધા મહેતાએ “ભારતીય તત્ત્વજ્ઞાન, વેદાંત અને ધર્મશાસ્ત્ર” વિભાગમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવી “બેસ્ટ રીસર્ચ પેપર”નો એવોર્ડ કર્યો પ્રાપ્ત

જૂનાગઢની કુ. રાધા મહેતાએ “ભારતીય તત્ત્વજ્ઞાન, વેદાંત અને ધર્મશાસ્ત્ર” વિભાગમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવી “બેસ્ટ રીસર્ચ પેપર”નો એવોર્ડ કર્યો

Read more

ગંદકી અને રોગચાળો ફેલાય તે માટે વિસાવદર નગરપાલિકા કાયૅરત

ગંદકી અને રોગચાળો ફેલાય તે માટે વિસાવદર નગરપાલિકા કાયૅરતવિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટશાસનની વધુ એક માહિતી છે જેમાં ઢેર ઢેર કચરાઓવા ઢગલાઓ

Read more

વિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટશાસનની વધુ એક તવારીખ

વિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટશાસનની વધુ એક તવારીખવિસાવદર નગરપાલિકાના વહીવટદારો જાણે પ્રજાના પૈસાને વેડફવા જ જન્મયા હોય એવું લાગે છે.બિન જરૂરી જગ્યાએ

Read more

11 નવેમ્બરથી મીટરગેજ સેક્શનમાં અમરેલી-જૂનાગઢ વચ્ચે “પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવામાં આવશે

11 નવેમ્બરથી મીટરગેજ સેક્શનમાં અમરેલી-જૂનાગઢ વચ્ચે “પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવામાં આવશે જૂનાગઢમાં 12 નવેમ્બર, 2024 થી યોજાનાર પરિક્રમા મેળા

Read more

જૂનાગઢ પરિક્રમા ને લઈને વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેનવેરાવળ-ગાંધીગ્રામ ટ્રેનની ટિકિટનું બુકિંગ શુક્રવારથી શરૂ થશેજૂનાગઢમાં પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને

Read more

દેશના કેદીઓને મતદાન કરવાના અધિકારો આપો:ટિમ ગબ્બરના ધારાશાસ્ત્રી નયન જોશીનો વેધક સવાલ

દેશના કેદીઓને મતદાન કરવાના અધિકારો આપો:ટિમ ગબ્બરના ધારાશાસ્ત્રી નયન જોશીનો વેધક સવાલ વિસાવદરતાટિમ ગબ્બર ગુજરાતના એડવોકેટ કાંતિ એચ.ગજેરા તથા વિસાવદરના

Read more

વિસાવદર પોલીસ દ્વારા ટ્રાફિક અવેનેસ યોજાયો વાહન ચાલકો ને ગુલાબ નું ફૂલ અને ટ્રાફિક નિયમન ની પેમ્પલેટ આપી

વિસાવદર પોલીસ દ્વારા ટ્રાફિક અવેનેસ યોજાયો વિસાવદર પોલીસ દ્વારા ટ્રાફિક એવેનેસ યોજાયો હાલમાં હાઈકોર્ટ ના આદેશ અનુસારફોરવીલ વાહન ચાલકો ને

Read more

વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે દિવાળી પર્વ ને લઈને ઉજવણી કરવામાં આવી

વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે દિવાળી પર્વ ને લઈનેપોલીસ સ્ટેશન ને લાઇટિંગ થી સજાવવા મા આવ્યું હતું અને દિવાળી ની ઉજવણીપીઆઈ

Read more

વિસાવદર નગરપાલિકાના ભૂગૅભ ગટર કૌભાંડનુ નવુ ગતકડું બહાર આવ્યું

વિસાવદર નગરપાલિકાના ભૂગૅભ ગટર કૌભાંડનુ નવુ ગતકડું બહાર આવ્યુંવિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટશાસનની એક નવી જ સીરીઝ શરૂ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું

Read more