વાગરા: પીપલીયા નજીક માટી ભરેલ હાઈવા ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવ્યો, વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી.
*માર્ગ ઉપર માટેલા સાંઢની જેમ દોડતા હાઈવા ડમ્પરો જોખમકારક :-* પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે હાઈવા ડમ્પરનો ચાલક નશામાં ધૂત હતો. અને
Read more