અરવલ્લી જીલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વર્ષ અગાઉ ચોરી થયેલ ઈકો ગાડીની ચોરીનો ભેદ ઉકેલી ઈકો ગાડી સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પાલનપુર, બનાસકાંઠા.
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મીલ્કત સંબધી તેમજ ચોરીના બનતા
Read more