Ahmedabad City Archives - Page 11 of 38 - At This Time

15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ રૂપે પાલન કરવામાં આવે છે.

પ્રેસ નોટ 15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ રૂપે પાલન કરવામાં આવે છે. વિશ્વના તમામ ગ્રાહકોને સરકારશ્રીઓ દ્વારા અનેક અધિકાર

Read more

સુરેન્દ્રનગર ના ગણપતિ ફાટસર ખાતે બાબા ડો.ભીમરાવ આંબેડકર સાહેબ ની પંચ ધાતુ ની પ્રતિમા અને માતા રમા બાઈ પુસ્તકાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

તારીખ:-૧૫/૩/૨૦૨૪ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પંચધાતુમાં હાથી બનાવેલ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું અને માતા

Read more

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના એક ગામની સીમમાંથી તાજુ જન્મેલું બાળક મળી આવેલ હતું ધાંગધ્રા પોલીસને આ વાતની જાણ થતા ઘટના સ્થળે દોડી જઈ બાળકને હોસ્પિટલ ખાતે સારવાર અર્થ મોકલી દેવામાં આવે

તા:-૧૫/૦૩/૨૦૨૪ સુરેન્દ્રનગર ૨૯/૦૨/૨૦૨૪ ના રોજ ધ્રાગઘ્રા તાલુકા ના બૈસાબગઢ ની સીમ માથી એક ત્યજેલું બાળક મળી આવ્યું હતું સીમ ના

Read more

અમદાવાદ માં લાંચ લેતા ઝડપાયા સોલો સરકારી ચાવડી માંથી એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી એક જાગૃત નાગરીક

તા:-૧૩/૦૩/૨૦૨૪ અમદાવાદ લાચ્યાં બાબુઓ આરોપીઓ (૧) નિર્મલસિંહ દોલતસિંહ ડાભી, વર્ગ-૩, સર્કલ ઓફીસર (નાયબ મામલતદાર), સોલા-ચાવડી, સોલા, અમદાવાદ (૨) યોગેશભાઇ જશુભાઇ

Read more

ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ:જૂની બિલ્ડિંગોને મૂળ સ્થિતિમાં જ રાખવાની મોદીની ગેરંટી

અમદાવાદના ગાંધી આશ્રમમાં આજે 12 માર્ચ 2024નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક

Read more

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ની શરૂઆત.

અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ઓખા સુધી લંબાવવામાં આવી, પશ્ચિમ રેલ્વે ૧૩ માર્ચ, ૨૦૨૪ થી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે

Read more

રાષ્ટ્ર સંત આચાર્ય સંજય મુનિજી દ્વારા યુવાનો માટે બે દિવસીય શિબિર નું આયોજન

રાષ્ટ્ર સંત આચાર્ય સંજય મુનિજી દ્વારા યુવાનો માટે બે દિવસીય શિબિર નું આયોજન રાષ્ટ્રસંત આચાર્ય સંજય મુનિ જી દ્વારા હિંમતનગર

Read more

GIFA ૨૦૨૩ નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે ઉજવાયો.

GIFA ૨૦૨૩નો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ ૮ માર્ચ શુક્રવાર ના રોજ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયો, જીફાની ભવ્યાતિભવ્ય રેડ કાર્પેટ,

Read more

મણિનગર યુથ સ્પોર્ટ્સમેન ગ્રુપ દ્વારા નાઈટ વોલીબોલ શૂટીંગ ટુર્નામેન્ટ નું આયોજન.

આજ રોજ તારીખ ૯ માર્ચ ૨૦૨૪ ના અમદાવાદમાં મણીનગર વિધાનસભા વિસ્તારમાં સ્થિત શહીદ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળા ( એલ.જી.ગ્રાઉન્ડ )

Read more

વર્ષ ૨૦૨૪ માં ધોરણ ૧૦ અને ૧૨ ની વાર્ષિક પરીક્ષામાં પોલીસ કર્મચારીઓ વિદ્યાર્થીઓ ને લેખન પેન અને પુષ્પ આપી શુભેચ્છા પાઠવશે…?

ગુજરાત રાજ્યમાં ૧૧ માર્ચ ૨૦૨૪ થી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ ની વાર્ષિક પરીક્ષામાં દર વર્ષ ની જેમ પોલીસ

Read more

વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોવિવિશનના ગુનામાાંપકડાયેલ આરોપીનેપાસા િેઠળ અટકાયત કરતી વાડજ પોલીસ સ્ટેશન ટીમ

વાડજ પોલીસ સ્ટેશન વવસ્તારમાાંપ્રોવિવિશનના ગુનામાાંપકડાયેલ આરોપીનેપાસા િેઠળ અટકાયત કરતી વાડજ પોલીસ સ્ટેશન ટીમ મે.પોલીસ કમમશ્નરશ્રી અમદાવાદ શહેર તથા અમિક પોલીસ

Read more

અમદાવાદ ના નાના ચિલોડા પાસે ગઈ કાલે રાત્રે એક ટ્રક માં વોશિંગ મશીન ની યાડ માં ઈંગ્લીશ દારૂને બીયર ની પેટીઓ મળી આવી

તા:-૦૭/૦૩/૨૦૨૪ અમદાવાદ અમદાવાદ પોલીસ નાના ચિલોડા પાસેથી ઈંગ્લીશ દારૂ ની બોટલ તેમજ બિયર ની બોટલ નંગ:-૭૩૩૩૨ સાથે મુદ્દામાલ કુલ કી:-

Read more

અમદાવાદ ના માણેકચોક માં આવેલ રાણી નો હજીરા પાસે એક ત્રણ માળ ના મકાન ની ગેલેરી એકાએક ટૂટી પડી હતી

તા:-૦૭/૦૩/૨૦૨૪ અમદાવાદ અમદાવાદ માણેકચોકમાં રાણીના હજીરા પાસે આવેલા અંદાજીત ૬૦ વર્ષ જૂનાં અને જર્જરિત થઈ ગયેલાં ત્રણ માળનાં મકાનની ગેલેરી

Read more

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો.

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો, નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મા.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે ૧૩

Read more

અમદાવાદમાં જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી મણીનગર પોલીસની સર્વેલન્સ સ્કોડ ટીમ.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલીક તથા સેકટર – ૨ અધિક પોલીસ કમિશ્નર બ્રીજેશકુમાર ઝા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬

Read more

ગુરુ બ્રાહ્મણ સમાજ ના અમદાવાદ ના ચાંદખેડા ના એડવોકેટ ની ભારત સરકાર દ્વારા નોટરી એડવોકેટ તરીકે નિયુક્તિ કરવામાં આવી

તા:-૦૪/૦૩/૨૦૨૪ અમદાવાદ અમદાવાદ ના ચાંદખેડા ના એડવોકેટ અને ગુજરાત હાઈકોર્ટે માં પેક્ટિસ કરતા અને સમાજ સામાજિક કામગીરી માં સમાજ ના

Read more

ચૂંટણી પહેલા કોંગ્રેસ ને મોટો ઝટકો બે ધારાસભ્ય એ આપ્યું પક્ષમાંથી રાજીનામું

તા:-૦૪/૦૩/૨૦૨૪ અમદાવાદ ગુજરાત કોંગ્રેસ ના બે ધારાસભ્ય એ આપ્યું રાજીનામું કોંગ્રેસ ના દિગજ ગણાતા એવા અર્જુનભાઇ મોઢવાડીયા અને અંબરીશ ડેર

Read more

મોટેરા સ્ટેડિયમ થી ગાંધીનગર વચ્ચે નો મેટ્રો ટ્રેન ચાલુ થઈ ગઈ છે

તા:-૦૪/૦૩/૨૦૨૪ અમદાવાદ અમદાવાદ મેટ્રો રેલ ની મોટેરા થી ગાંધીનગર ઘ ૧ સુધી નો રૂપ ત્યાર થયા ગયો છે હવે અમદાવાદ

Read more

અમદાવાદ પશ્ચિમ લોકસભા ના ઉમેદવાર દિનેશભાઈએ મણીનગર ખાતે મણીકર્ણિકેશ્વર મહાદેવ ના દર્શન કરી આશિષ મેળવ્યા.

લોકસભાની ચૂંટણી ૨૦૨૪ને લઈ ઉમેદવારોની પહેલી યાદી ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરતા અમદાવાદ પશ્ચિમ લોકસભા ના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા એ

Read more

વિશ્વ હિન્દુ પરિષદ અર્બુદા પ્રખંડ સહમંત્રી રવીભાઈ પંચાલ નો આજે જન્મ દિવસ નિમિતે ખુબ ખુબ શુભેચ્છાઓ.

મા.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મોદી સરકાર ની સમગ્ર ભારતમાં સનાતન ધર્મ ની સુરક્ષા અને ગૌ રક્ષા કાજે હંમેશા તૈયાર

Read more

શ્રી કૃષ્ણ જન્મભૂમિ (મથુરા) પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત વૈષ્ણવ કુલભૂષણ શ્રી નૃત્યગોપાલદાસજી મહારાજની સ્મૃતિ મંદિર ખાતે શુભેચ્છા મુલાકાત.

વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ તથા શ્રી કૃષ્ણ જન્મભૂમિ

Read more

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરતમાં બિરાજમાન સ્વામીબાપાનો ૧૫ મો પ્રતિષ્ઠોત્સવ ઉજવાયો.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર,સુરતમાં બિરાજમાન સ્વામિનારાયણ સ્વામીબાપાનો ૧૫ મો પ્રતિષ્ઠોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો, ભારતની સુરત

Read more

ભારત સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ કેમિકલ પ્રોસેસિંગ યુનિટો ને કારણે આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો કેમિકલયુક્ત પાણીથી ત્રાહિમામ પોકારી ગયા.

અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા વટવા વોર્ડમાં વટવા પોલીસ સ્ટેશન અને ગુજરાત ઓફસેટ ની પાછળના ભાગે આવેલ ભારત સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ

Read more

વટવા તાલુકાનાં મામલતદાર કચેરી દ્વારા સંચાલિત વટવા ચાવડી પંચાયત માં છેલ્લા ત્રણ દિવસથી BSNL નું વાઈફાઈ નેટવર્ક બંધ થતાં અરજદારો હેરાન પરેશાન.

(૧)અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા વટવા તાલુકાનાં મામલતદાર કચેરી દ્વારા સંચાલિત વટવા ચાવડી પંચાયત માં છેલ્લા ત્રણ દિવસથી BSNL નું

Read more

ગોધરા કાંડમાં હુતાત્માં થયેલા કાર સેવકો ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

આજ તારીખ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪ મંગળવાર ના રોજ અમદાવાદના ખોખરા વિસ્તારમાં રોકડીયા હનુમાનજી મહારાજના મંદિર પાસે સાંજે ૬:૦૦ કલાકે ગોધરા

Read more

આજ રોજ મા.વડાપ્રધાન દ્વારા ભારતમાં રેલ્વે સ્ટેશનોનો નેઅમૃત ભારતના આધુનિક રેલ્વે સ્ટેશન ના પુનઃવિકાસ નો સંકલ્પ કરાયો.

ભારતીય રેલ્વેએ દેશભરના મુખ્ય સ્ટેશનોને ‘નવા ભારતના નવા સ્ટેશનો’માં પરિવર્તિત કરવાની મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે રેલ્વે સ્ટેશનોના ચહેરાને બદલવાના

Read more

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દેવગઢ બારીયા દ્વારા કન્યાશાળા

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દેવગઢ બારીયા દ્વારા કન્યાશાળા ખાતે રક્તદાન શિબિર ,આંખોનો તપાસ અને ઓપરેશન કેમ્પ,ચામડી ના રોગોનો કેમ્પ,સિકલ્સેલ સ્ક્રીનીંગ

Read more

ધીરેન પટેલ અમદાવાદ માટે લાવ્યા ગોલ્ડ મેડલ.

અમદાવાદના ધીરેન પટેલે તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ પિકલબોલ ચેમ્પિયનશિપ સિરીઝ માં ગોલ્ડ મેડલ મેળવી ટોપનું સ્થાન મેળવ્યું છે, ધીરેન પટેલે આ

Read more

કુબેરનગર વોર્ડ માં આવેલી પ્રતાપનગરની ચાલી પાસે ચાલતી હોટેલ રેસ્ટોરન્ટમાંથી ફૂડ વેસ્ટ નો બગાડ અને કચરો અને ગંદવાડ ચાલીની ગટરોમાં નાખવામાં આવતો હોવાથી ચાલીના રહીશો પરેશાન ગયા છે કોર્પોરેશનની મિલી ભગત થી ચાલતી આ હોટેલ અને રેસ્ટોરન્ટને કેમ આ ફૂડ વેસ્ટ ગટરોમાં નાખતા અટકાવામાં આવતા નથી કેમ ચાલીના લોકોની ફરિયાદ કોર્પોરેશન માં કરી હોવા છતાં એમના પાણી અને કનેક્શનનો કેમ કાપતા નથી

કુબેરનગર વોર્ડ માં આવેલી પ્રતાપનગરની ચાલી પાસે ચાલતી હોટેલ રેસ્ટોરન્ટમાંથી ફૂડ વેસ્ટ નો બગાડ અને કચરો અને ગંદવાડ ચાલીની ગટરોમાં

Read more

અમદાવાદ પશ્ચિમ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ N.D.P.S ગુનાઓમાં કબજે કરવામાં આવેલ મુદામાલનો નાશ કરવા અંગે માહિતી.

સુશ્રી પરીક્ષિતા રાઠોડ, ઇ.ચા.અધિક પોલીસ મહાનિદેશક, (રેલ્વેઝ) ગુ.રા,અમદાવાદ તથા બલરામ મીણા પોલીસ અઘિક્ષક,પશ્ચિમ રેલ્વે, અમદાવાદ નાઓએ NDPS ના કેસો શોધી

Read more