અમદાવાદ માં નવો જ બનેલ ઓવરબ્રિજ ની સાઈડ માં પડ્યું મોટું ગાબડું......બ્રિજ બન્યો હતું વર્ષ નથી થયું - At This Time

અમદાવાદ માં નવો જ બનેલ ઓવરબ્રિજ ની સાઈડ માં પડ્યું મોટું ગાબડું……બ્રિજ બન્યો હતું વર્ષ નથી થયું


તા:-૨૫/૦૭/૨૦૨૨
અમદાવાદ

અમદાવાદ અદાણી શાન્તિગ્રામ પાસે બનેલ નવો ઓવર બ્રિજ ની સાઈડ માં પડ્યું ગાબડું આજે સવારે એકા એકા સાઈડ માં ગાબડું પડતા એક સાઈડ વાહન વ્યહવાર કર્યો બંધ આ બ્રિજ બન્યા ને હજુ એક વર્ષ પર પૂર્ણ નથી થયું ને પેહલા વરસાદ માં પડ્યું ગાબડું એક સાઈડ વાહનો ની અવર જવર કર્યો બંધ ગાંધીનગર થી આવતા રસ્તો કર્યો બંધ નર્મદા કેનાલ થી શાન્તિગ્રામ આવતા રોડ થયો બંધ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.