ગાંધીધામના સુંદરપુરી વિસ્તારના પાણીના ટાકા વાળા ચાર રસ્તા પાસે પોલીસની ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ
નવી સુંદરપુરી વિસ્તારના પાણીના ટાંકા વાળા ચાર રસ્તા પાસે ગઈ કાલે રાત્રે એડિવજનપોલીસ બીવીઝન પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ એસપી સાહેબ સાગર બાગમાર ના નેતૃત્વતેમજ ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી એમાં ગાડીના વાહનો ચેકિંગ કાળા ફિલમ કાચ લાઇસન પીયુસી એનઓસી તેમજ શંકાસ્પદ ગાડીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી આ કામગીરી જોતા ગાડી ચાલકોમાં ફફડાટ મચી જવા પામેલ હતો આ કામગીરીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ચૌધરી સાહેબ બી ડિવિઝનના પી આઈગોજીયા સાહેબ તેમજ ડીવાયએસપી રેણુકા સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ કામગીરીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે
