રાપર ના ચિત્રોડ અને ભચાઉ ના ભવાનીપુર પાસે રેલવે બ્રિજ બનાવવા માટે ધારાસભ્ય દ્વારા રેલવે મેનેજર સમક્ષ રજૂઆત - At This Time

રાપર ના ચિત્રોડ અને ભચાઉ ના ભવાનીપુર પાસે રેલવે બ્રિજ બનાવવા માટે ધારાસભ્ય દ્વારા રેલવે મેનેજર સમક્ષ રજૂઆત

રાપર ના ચિત્રોડ અને ભચાઉ ના ભવાનીપુર પાસે રેલવે બ્રિજ બનાવવા માટે ધારાસભ્ય દ્વારા રેલવે મેનેજર સમક્ષ રજૂઆત

કચ્છ જિલ્લા મા રેલવે ફાટક ના લીધે ટ્રાફિક સમસ્યા વધુ થાય છે તેવા ભચાઉ થી દુધઈ જતાં ભચાઉ ભવાનીપુર ના રેલવે ફાટક પાસે જ્યારે રેલવે આવવા ની હોય છે ત્યારે ટ્રાફિક જામ થઈ જાય છે અને વાહન ચાલકો માટે સમસયા ઉભી થાય છે તે માટે ધારાસભ્ય શ્રી એ રજુવાત કરી હતી.

6359441528
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.