ધંધુકા તાલુકાના ફેદરા ગામે સેન્ટ્રલ બેન્ક નું નવનિર્મિત ઉદ્ઘાટન કરાયું. - At This Time

ધંધુકા તાલુકાના ફેદરા ગામે સેન્ટ્રલ બેન્ક નું નવનિર્મિત ઉદ્ઘાટન કરાયું.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ફેદરા ગામે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા નું નવનિર્મિત ઉદ્ઘાટન કરાવવા આવ્યું

ફેદરા બસ સ્ટેન્ડ ગામ તરફ એડીસી બેંકની બાજુમાં નવનિર્મિત સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ફેદરા ગામમાં રામજી મંદિર પાસે ૪૦ વર્ષે જૂની નળીયાવાળી સેન્ટ્રલ બેંક આવેલ છે. અત્યારે બસ સ્ટેન્ડ પાસે આવેલા પ્લોટ વિસ્તારમાં એડીસી બેંક ની બાજુમાં નવનિર્મિત સેન્ટર બેંક ઓફ ઇન્ડિયા બનાવવામાં આવે છે તેનું ઉદ્ઘાટન બેંકમાં ભૂદેવ દેવદત્તભાઈ ઠક્કર દ્વારા મંત્રોચ્ચાર વિધિ સાથે પૂજા વિધિ કરીને બેંકના પ્રબંધક રણજીત સિંહ અને અન્ય આરઓ સ્ટાફ તેમજ બ્રાન્ચ મેનેજર મિથિલેશ પ્રસાદ, આસિસ્ટન્ટ મેનેજર હર્ષિલ સુતરિયા અને યશ ચાવડા તેમજ ગામ લોકોએ મળીને બેંકની રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.