ભાભરના સણવા નજીક બનાસડેરીનું દુધ ભરેલું ટેન્કર પલ્ટી જતાં દુધની નદીઓ વહી સદનસીબે જાનહાનિ ટળી.
આજે સવારે બનાસ ડેરીનું ટેન્કર GJ 08 AU . 5515 નંબરનું દૂધ ભરીને ભાભર તરફ જઈ રહેલ ટેન્કર સણવા ગામના પાટીયા નજીક ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબકતા પલટી મારી જતા હજારો લિટર દૂધનો જથ્થો ઢોળાઈ જતાં દૂધની રેલમછેલ જોવા મળી હતી, સદનસીબે અન્ય કોઈ જાનહાનિ થઈ ન હતી,બનાવના પગલે આસપાસના લોકોનાં ટોળાં દોડી આવ્યાં હતાં.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
