ચિરાગ ગરુડ ફાયર બ્રિગેડની સામે ચાની લારી પાસે ઉભો રહી ગ્રાહકો પાસે જુગાર રમાડે.
ચિરાગ ગરુડ ફાયર બ્રિગેડની સામે ચાની લારી પાસે ઉભો રહી ગ્રાહકો પાસેથી કાચી ચિઠ્ઠી અને નાણાં ઉઘરાવી આંકફરકનો આંકડો લખી મોબાઈલના વોટ્સએપ વડે આંકડા લઇ જુગાર રમાડે છે . જેના આધારે પોલીસે ચિરાગ રમેશભાઈ ગરુડ ( રહે- ખારીવાવ રોડ , રાવપુરા ) , આશિષ દત્તારામ ચૌહાણ ( રહે - મરીમાતાનો ખાંચો , દાંડિયાબજાર ) અને આશિષ શશીકાંત રાજપુત ( રહે- ચુનાવાલાનીચાલી , નવાબજાર ) ને ઝડપી પાડી 17 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી હતી .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.