અમદાવાદ નારોલ 108 સફળ પ્રસૃતિ કરાવઇ - At This Time

અમદાવાદ નારોલ 108 સફળ પ્રસૃતિ કરાવઇ


અમદાવાદ :નારોલ ગામ માં રહેતા એક સગર્ભા મહિલા ને પ્રસવ પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ ને કૉલ કર્યો હતો જેમાં નજીક ની કાર્યરત નારોલ લોકેશન ની 108 એમ્બ્યુલન્સ ના EMT કિરણ પરમાર અને પાઇલોટ નટવરસિંહ ચૌહાણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી જોતા સગર્ભા મહિલા ની હાલત ગંભીર જણાતા નજીક ની સરકારી હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં અસહ્ય પ્રસવ પીડા થતાં એમ્બ્યુલન્સ ઊભી રાખી 108 ઓફિસ પરના ડોક્ટર ની મદત થી એમ્બ્યુલન્સ વાન માજ સફળ પ્રસૂતિ કરાવવા માં આવી હતી અને વધારે સારવાર માટે નજીક ની હોસ્પીટલ લઈ જવાયા હતા પરિવારે 108 ટીમ નો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image