ONGC ના મનીષભાઈ ઠાકરે સાંપ્રત અનાથ આશ્રમ ના આશ્રિત બાળકો વચ્ચે જન્મ દિવસ ની ઉજવણી કરી - At This Time

ONGC ના મનીષભાઈ ઠાકરે સાંપ્રત અનાથ આશ્રમ ના આશ્રિત બાળકો વચ્ચે જન્મ દિવસ ની ઉજવણી કરી


ONGC ના મનીષભાઈ ઠાકરે સાંપ્રત અનાથ આશ્રમ ના આશ્રિત બાળકો વચ્ચે જન્મ દિવસ ની ઉજવણી કરી

વડોદરા ના તરસાલી સાંપ્રત મનોદિવ્યાંગ અનાથ આશ્રમ ના આશ્રિત બાળકો વચ્ચે પૂજ્ય ક્રાંતિકારી
સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની ઉપસ્થિતિ માં મનીષભાઈ ઠાકરે પોતા નો જન્મ દિવસ ઉજવ્યો ઓ એન જી સી માં ફરજ બજાવતા મનીષભાઈ ઠાકર ના ઉમદા વિચારો થી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા સ્વામી માર્ગીયસ્મિતજી સહિત મોની કુમારી તન્મય સત્ય નારાયણ અગ્રવાલ હરિભાઈ વસાવા સહિત સ્થાનિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં મનીષભાઈ ઠાકરે પોતા ના જન્મ દિવસ ની ઉજવણી કરી સુંદર સદેશ આપ્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image