રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા સંગઠન માળખાની જાહેરાત: ઉપપ્રમુખ, મહામંત્રી, સંગઠન મંત્રી, સહમંત્રી અને કારોબારી સભ્યોની નિમણુંક આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ ખાટરીયા - At This Time

રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા સંગઠન માળખાની જાહેરાત: ઉપપ્રમુખ, મહામંત્રી, સંગઠન મંત્રી, સહમંત્રી અને કારોબારી સભ્યોની નિમણુંક આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ ખાટરીયા


તારીખઃ- 28-6-2022

રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા સંગઠન માળખાની જાહેરાત: ઉપપ્રમુખ, મહામંત્રી, સંગઠન મંત્રી, સહમંત્રી અને કારોબારી સભ્યોની નિમણુંક આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ ખાટરીયા
આગામી વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબુત બનાવવા માટે તેમજ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનવાવવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ ખાટરીયા દ્વારા નવા સંગઠન માળખાની રચના કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સંગઠન મંત્રી, સહમંત્રી અને કારોબારી સભ્યોની નિમણુંક કરાઈ છે. આ ઉપરાંત ગોંડલ તાલુકા, જેતપુર શહેર, જેતપુર તાલુકા અને જામકંડોરણા તાલુકાના પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી અર્જુનભાઈ ખાટરીયાની યાદીમાં જણાવ્યા પ્રમાણે, આ ઉપરાંત ગોંડલ તાલુકાના પ્રમુખ તરીકે શ્રી બાપાલાલસિંહ વેરૂભા ચુડાસમા મું વેકરી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મોબાઈલ નંબરઃ- 98795 63303, જેતપુર શહેરના પ્રમુખ તરીકે શ્રી દિપકકુમાર કેશવલાલ વેકરીયા નવી દેસાઈ વાડી, શાક માર્કેટ પાછળ, જૂનાગઢ રોડ મું જેતપુર તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મોબાઈલ નંબરઃ-94089 25285ની, જેતપુર તાલુકાના પ્રમુખ તરીકે શ્રી દિલિપભાઈ પાનેલીયા મું ખજુરી ગુંદાળા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટની મોબાઈલ નંબરઃ- 98256 61766ની અને જામકંડોરણા તાલુકાના પ્રમુખ તરીકે શ્રી સુરેન્દ્રસિંહ ભરતસિંહ વાળા મું જામકંડોરણા તાલુકો જામકંડોરણા જિલ્લો રાજકોટની મોબાઈલ નંબરઃ- 96245 44999ની નીમણૂંક કરવામાં આવી છે.

ઉપપ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજકોટ
1. શૈલેષભાઈ કપુરીયા મું સરપદડ તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- 97144 15157
2. નરેન્દ્રસિંહ દાદુભા જાડેજા મું રાજપરા તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- 93279 58855
3. કનુભાઈ ડોબરીયા મું કુવાડવા તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 99798 90903
4. યતીશભાઈ દેસાઈ મું ગોંડલ તાલુકો ગોંડલ મોબાઈલ નંબરઃ- 98248 00900
5. પીનલબેન સાવલીયા મું જેતપુર તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- 81550 27999
6.ભરતભાઈ વેલજીભાઇ
બડોદરા મુ બેડી તા : રાજકોટ
9913134449
7. લાખાભાઈ પુનાભાઈ ડાંગર મું સેવધ્રા તાલુકો ઉપલેટા મોબાઈલ નંબરઃ- 98985 71632
8. વલ્લભભાઈ રંગાણી મું કોઠારીયા(ટંકારા) તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 99744 29996
9. મહેન્દ્રસિંહ જાડેજા મું પીપળીયા પાળ તાલુકો લોધિકા મોબાઈલ નંબરઃ- 9879553453
10. સેજુલભાઈ ભૂત મું ચીત્રાવડ તાલુકો જામકંડોરણા મોબાઈલ નંબરઃ- 99792 46468
11. ભાવેશભાઈ હંસરાજભાઈ વસોયા મું. સરધાર તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 97124 14456
12. જે. કે. પારઘી મું ગોંડલ તાલુકો ગોંડલ મોબાઈલ નંબરઃ- 94269 91707
13. વિનુભાઈ જીવરાજભાઈ ધડુક મું સાણથલી તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- 82001 10051
14. મનુભાઈ કરમશીભાઈ સેખડા મું રામોદ તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબર- 99132 97435

મહામંત્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજકોટ
1. જયેશભાઈ આંબાભાઈ કાકડીયા મું શાપર તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- 99047 45388
2. જયદેવસિંહ વાળા મું ગધેથડ તાલુકો ઉપલેટા મોબાઈલ નંબરઃ- 99098 81412
3. મેઘાભાઈ સાકરીયા મું લોધિકા તાલુકો લોધિકા મોબાઈલ નંબરઃ- 99254 47805
4. રણજીતભાઈ ગોહેલ મું વિરનગર તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- 88497 25773
5. નરેશભાઈ રામભાઈ ગઢવી મું લાપાસરી તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 92657 41831
6. અનિરૂદ્ધસિંહ જશુભા જાડેજા મું નાનાઈટાળા તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- 98981 56024
7. ખોડાભાઈ છગનભાઈ દેત્રોજા મું હડાળા તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 76989 55055
8. વલ્લભભાઈ રણછોડભાઈ ઠુંમર મું ધુળસીયા તાલુકો ગોંડલ મોબાઈલ નંબરઃ- 99251 73278
9. લલિતભાઈ પટોડીયા મું ગોંડલ તાલુકો ગોંડલ મોબાઈલ નંબરઃ- 93286 76869
10. જયેશભાઈ મિયાત્રા મું જસદણ તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- 99241 32615
11. વિજયભાઈ બોરડ મું માલિયાસણ તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 99799 50291
12. ચંદુભાઈ પરસોતમભાઈ કડવાણી મું કાનપર તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- 81605 21079
13. શૈલેષભાઈ નારણભાઈ સાવલીયા મું જેતપુર તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- 70169 64491
14. અમરસિંહભાઈ જાદવભાઈ સોમાણી મું રાણીંગપર તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- 96244 12612


મંત્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજકોટ
1. મનુભાઈ રામભાઈ મારૂ મું. ભાયાસર તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 98983 01152
2. ઘનશ્યામસિંહ જાડેજા મું રતનપર તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 92653 36087
3. સુભાષભાઈ મણવર મું અનીડા(વાછરા) તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- 94277 24025
4. જસવંતસિંહ તખુભા હડીયલ મું લાપાસરી તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 99244 82135
5. ડૉ. મનુભાઈ ખરચલીયા મું વેરાવળ તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- 99244 20903
6. છગનભાઈ ગોવિંદભાઈ વોરા મું સાણથલી તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- 96873 14284
7. જયુભા જાડેજા તાલુકો જામકંડોરણા મોબાઈલ નંબરઃ- 97236 59455
8. દિવ્યેશભાઈ પ્રફુલભાઈ બાબરીયા મું મોવિયા તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- 96623 36333
9. દિનેશભાઈ સાદરીયા મું ખંભાળા તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- 98259 63367
10. હરેશભાઈ કડવાભાઈ શીણોલ મું કોઠારીયા (ટંકારા) તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 85111 12111
11. ખોડાભાઈ ગોવિંદભાઈ સોલંકી મું મોબાઈલ નંબરઃ- 96648 30794
12. લલિતભાઈ હમીરભાઈ વેગડા મું જેતપુર તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- 97255 22177
13. કમલેશ જશવંતરાય વ્યાસ મું મોબાઈલ નંબરઃ- 72850 90380
14. દિલાવર નુરમામદ સોરા મું મોટી પાનેલી તાલુકો ઉપલેટા મોબાઈલ નંબરઃ- 70168 71334
15. કનાભાઈ સાદુર્રભાઈ કટેશીયા મું દડલી તાલુકો વિંછીયા મોબાઈલ નંબરઃ- 63514 58046


સંગઠન મંત્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજકોટ
1. ભગવાનજીભાઈ ખીમજીભાઈ વાઘેલા મું સાલપીપળીયા તાલુકો મોબાઈલ નંબરઃ- 99782 93632
2. હેમંતભાઈ ખીમાભાઈ સોઢા મું બાડપર તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 81530 14082
3. ઈન્દ્રજીતસિંહ ભવાનસિંહ ચૌહાણ મું વાડસરા તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- 99799 98534
4. વિપુલભાઈ જાપડીયા મું તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- 96622 96440
5. જય શંભુભાઈ રોકડ મું હલેન્ડા તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 99241 69452
6. કેશુભાઈ ગુજરાતી મું અમરનગર તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- 90990 32418
7. દિલિપભાઈ હિરાલાલ જોશી મું ઉપલેટા તાલુકો ઉપલેટા મોબાઈલ નંબરઃ- 98988 30965
8. મનોજભાઈ શિવલાલભાઈ માદરીયા મુ. અમરેલી તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- 98247 34172
9. શાન્તુભાઈ ભાણાભાઈ ખાચર મું ગોલીડા (હડમતીયા) તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 94262 42091
10. રાજેશભાઈ વિરજીભાઈ બગડા મું ચિત્રાવડ તાલુકો જામકંડોરણા મોબાઈલ નંબર- 97246 49503
11. જયદીપભાઈ ભિંભા મું ઉપલેટા તાલુકો ઉપલેટા મોબાઈલ નંબરઃ- 98798 21101
12. મહેશભાઈ વેલજીભાઈ જાદવ મું સતાપર તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- 98253 86924
13. જયદેવભાઈ ભીખુભાઈ ડાંગર મું હરિપર તાલુકો લોધિકા મોબાઈલ નંબરઃ- 75046 11111
14. કાળાભાઈ માલદેભાઈ ચાવડા મું જેતપુર તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- 99780 53520


સહમંત્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજકોટ
1. વિજયભાઈ પ્રવિણભાઈ ચાંડપા મું ચિત્રવાવ તાલુકો જામકંડોરણા મોબાઈલ નંબરઃ- 98986 82612
2. હરેશભાઈ ગોવિંદભાઈ બોદર મું જીવાપર તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- 98255 99641
3. પરમાર ચંદ્રેશભાઈ બચુભાઈ મું ચાપરાજપુર તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- 91060 48461
4. ઘનશ્યામભાઈ ચંદુભાઈ કલોલીયા મું રામોદ તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- 99783 65265
5. રામજીભાઈ કમાભાઈ વડુકીયા મું. વાચ્છપર (બેડી) તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 99792 86577
6. મનુભાઈ કેશવલાલ ભાલારા મું વિસામણ તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- 92274 31531
7. મહેશભાઈ રમેશભાઈ ચંદ્રાળા મું. વાચ્છપર (બેડી) તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 96388 98338
8. દિલિપભાઈ ધનજીભાઈ વાંકીયા મું ગારીડા તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 97276 27753
9. રઘુભાઈ નથુભાઈ કુમારખાણીયા મું ચાચડીયા તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 81416 11960
10. ધીરૂભાઈ રામજીભાઈ ગોહેલ મું પારેવડા તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 99788 18840
11. ખીમજીભાઈ ભલગામડીયા મું રામપરા બેટી તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 93282 62926
12. સામતભાઈ સંગ્રામભાઈ જાડા મું જીવાપર તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 99742 55428
13. ગોપાલભાઈ વઘાસીયા મું મેવાસા તાલુકો જેતપુર મોબાઈલ નંબરઃ- 95580 25306
14. મસાભાઈ ભગાભાઈ બઉ મું. કોટડાસાંગાણી તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 99796 74735  

કારોબારી સદસ્ય
1. વિશાલ ગિરધરભાઈ માનસરા મું મોટા માંડવા તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- 99254 22010
2. રમેશભાઈ ગોવિંદભાઈ જાડા મું કુચીયાદડ તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 96246 32842
3. હસમુખભાઈ બાબુભાઈ વાવડીયા મું નારણકા તાલુકો કોટડાસાંગાણીમોબાઈલ નંબરઃ- 92657 74363
4. પ્રવિણભાઈ કલાલ મું કોટડાસાંગાણી તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- 99799 95756
5. ચંદુભાઈ તળશીભાઈ પરમાર મું જૂના રાજપીપળા તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- 63513 02618
6. ઉગાભાઈ ઘુસાભાઈ લાવડીયા મું સતાપર તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- 98799 96417
7. વિજયભાઈ હરસુખભાઈ પડારીયા મું રામોદ તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- 99135 80424
8. પ્રવિણભાઈ રણછોડભાઈ ચૌહાણ મું નાના માંડવા તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- 98255 30373
9. કમલેશભાઈ લીંબાભાઈ મયાણી મું વાદીપરા તાલુકો કોટડાસાંગાણી મોબાઈલ નંબરઃ- 98795 38930
10. હરદેવસિંહ ડોડીયા મું કોઠારીયા ટંકારા તાલુકો રાજકોટ મોબાઈલ નંબરઃ- 85111 12111
11. સંજયભાઈ હીરાભાઈ રંગાણી મું જંગવડ તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- 97236 80895
12. વેલજીભાઈ નારણભાઈ વાડોદરીયા મું દોડીયાળા તાલુકો જસદણ મોબાઈલ નંબરઃ- 97128 48051
13. જીજ્ઞેશભાઈ પરસોતમભાઈ મેંદપરા મું પાટી રામપર તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- 63541 03110
14. મહિપાલભાઈ મનસુખભાઈ પાણ મું ધોકડીયા તાલુકો પડધરી મોબાઈલ નંબરઃ- 96646 41575
15. સતીષભાઈ બોસ મું. ગોંડલ તાલુકો ગોંડલ મોબાઈલ નંબરઃ- 99242 66150


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon