બાયડના યુવાનો દ્વારા ફોરેસ્ટ ગાર્ડની ભરતી સંદર્ભે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
આજ રોજ બાયડ પ્રાંત કચેરી ખાતે ફોરેસ્ટ ગાર્ડ ની ભરતી સંદર્ભે પ્રાંત અધિકારીશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સ્પર્ધાત્મક પરીક્ષા માંથી (CBRT) પદ્ધતિ નાબૂદ કરી.તેમજ ફોરેસ્ટ ગાર્ડ ની ભરતી માં નોમૅલાઈઝેશન કર્યા બાદ દરેક ઉમેદવાર ના માર્કસ પદ્ધતિ કરવામાં આવે તેવી રજૂઆત આજે પ્રાંત અધિકારીશ્રી ને ફોરેસ્ટ ગાર્ડ ના ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.