બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે ભવ્ય શોભાયાત્રા નિકળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/goxwggtqrawh5wbr/" left="-10"]

બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે ભવ્ય શોભાયાત્રા નિકળી


બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે ભવ્ય શોભાયાત્રા નિકળી

આજ રોજ જન્માષ્ટમી નિમિતે ઠેર ઠેર ભોભાયાત્રા નીકળી રહી છે ત્યારે દાંતા ગામ મા પણ શોભાયાત્રાનું આયોજન કરાયું છે
કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે દાંતા માં યુવાઓ દ્વારા દહી હાંડી ફોડાઈ પણ ફોડવામાં આવી હતી આ શોભાયાત્રામાં અનેક લોકો જોડાયા હતા શોભાયાત્રા દાંતા ના ઉપલાવાસ થી નીકળી દાંતાના વિવિધ માર્ગો પર ફરી હતી સમગ્ર દાંતા ગામ હાથી ઘોડા પાલખી
જય કનૈયાલાલ કી ના નાદથી ગુંજી ઉઠયું હતું દાંતા માં કૃષ્ણ જન્માષ્ટમી ને લઈ ભક્તિમય માહોલ વચ્ચે શોભાયાત્રા નું આયોજન કરાયું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ દાંતા માં નીકળી ભવ્ય શોભાયાત્રા..

રિપોર્ટ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]