સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા 11 સપ્ટેમ્બર ના દિવસે દિગ્વિજય દિવસની ઉજવણી શેઠ સી જે હાઇસ્કુલ ખાતે કરાઈ - At This Time

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા 11 સપ્ટેમ્બર ના દિવસે દિગ્વિજય દિવસની ઉજવણી શેઠ સી જે હાઇસ્કુલ ખાતે કરાઈ


સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા 11 સપ્ટેમ્બર "દિગ્વિજય દિવસ" ની ઉજવણી કરાઇ

વડાલી શહેર ની શેઠ સી.જે‌. હાઈસ્કૂલ માં દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં નગરપાલિકા પ્રમુખ યશરાજસિંહ ભાટી અને શાળા ના આચાર્ય શ્રી હરિન્દ્રસિંહ ચંપાવત સાહેબ શાળા ના શિક્ષક શ્રી અનિલભાઈ સુથાર દ્વારા સ્વામી વિવેકાનંદજી ના જીવન ચરિત્ર વિશે સરસ માગૅદશૅન આપવામાં આવ્યું હતું જેમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વડાલી ના સંયોજક રાજુભાઇ ઠાકોર અને ધાર્મિક ‌ભાઇ સુથાર હાજર રહ્યા હતા

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.