જસદણમાં આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ અભિયાન યોજાયુ

જસદણમાં આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ અભિયાન યોજાયુ


જસદણમાં આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ અભિયાન યોજાયુ

જસદણમાં આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિતેશભાઈ ખાખરીયા, ભરતભાઈ ભાલાળા, રવિન્દ્રભાઈ છાયાની સમગ્ર આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ અભિયાન કામગીરી કરવામાં આવી હતી. જસદણ શહેરના વોર્ડ નંબર 3 ગંદગી ખૂબ વધી જતા ત્યાંના રહીશો દ્વારા રજૂઆત થતા આમ આદમી પાર્ટી દ્વારા સ્થળ પર જઈને કચરાની સાફ-સફાઈ કરવામાં આવી અને ગંદકી દૂર કરવામાં આવી હતી. આ કામગીરી થતા ત્યાંના રહીશો ખૂબ આનંદિત થયા હતા અને આમ આદમી પાર્ટીમાં જોડાવાની શરૂઆત કરી હતી.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »