બગદાણા પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કરમદીયા ગામે ,માતલપર જવાના રોડ ઉપર પ્રાથમિક શાળા પાસે આવતા સામેથી એક ઈસમ નટવરસિંહ ઉર્ફ નટુભાઈ અરજણભાઈ સોલંકી લોથડતિ ચાલે જોવામાં આવતા તેને તપાસતા કેફી પીણું પીધેલી હાલતમાં જણાતા બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

આજરોજ અમો તથા આપ હેડ કોન્સ. જે.જે.પરમાર એ રીતેના બગદાણા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં કલાક ૧૬/૦૦ વાગ્યાથી પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન કલાક-૧૭/૪૫ વાગ્યે કરમદીયા ગામે, માતલપર જવાના રોડ ઉપર પ્રાથમિક શાળા પાસે આવતા સામેથી એક ઇસમ જાહેરમાં લથડતી ચાલે જો વામાં આવતા તેને તપાસતા કેફી પીણું પીધેલ હાલતમાં હોવાનુ જણાતા નજીકમાંથી બે રાહદારી પંચોના માણસોને બોલા વી પંચો રૂબરૂ મજકુર ઇસમનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ નટવરસિંહ ઉર્ફે નટુ અરજણભાઈ સોલંકી ઉ.વ.૩૪
ધંધો, ખેતી રહે, માતલપર ગામ તા-જેસર જી.ભાવનગરવાળો હોવાનું થોથરાતી જીભે જણાવેલ મજકુરની આંખો જોતા ન શાથી લાલ છે અને રથીર ચાલી ઇકતો નથી મજકુર ઇસમનુ પંચો રૂબરૂ બ્રિથ એનેલાઇઝરથી તપારા કરતા આલ્કોહો લ ની હાજરી આવતી હોય જેથી મજકુર પાસે પંચો રૂબરૂ કેફી પીણુ પીવા અંગે પાસ પરમીટ માંગતા નહી હોવાનું જણાવે
તો મજકુર નટવરસિંહ ઉર્ફે નટુ અરજણભાઈ સોલંકી ઉ.૧.૩૪ પંધો, ખેતી રહે,માંતલપર ગામ તા-જેસર છે, ભાવનગરવાળો જાહેરમાં ગે.કા.વગર પાસ પરમીટે કેફી પીણુ પી મળી આવી પ્રોહી એકટ કલમ ૧૬(૧) બી મુજબનો ગુ ન્હો કરેલ હોય જે અંગે સાથેના અના. હેડ કોન્સ. જે.જે. પરમાર નાઓએ કલાક - ૧૩/૪૫ થી ૧૮/૧૫ સુધીનું પંચના મુ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તો તેના સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે. માશ સાહેદો પંચો તથા પો. સ્ટાફના માણસો છે.
એટલી મારી ફરીયાદ હકિકત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.